રિપોર્ટ / કોરોનાને કારણે દેશને 30.33 લાખ કરોડની ખોટનો અંદાજ, સૌથી વધુ નુકસાન કરતા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે

state bank of india's report on india's economy and gdp growth after lockdown

કોરોનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું જેની સૌથી મોટી અસર ઉદ્યોગ-ધંધાને પડી છે. જેના કારણે સીધી અસર અર્થતંત્ર પર પડતાં મોટો ફટકો પડ્યો છે. સ્ટેટ બેંકના એક અહેવાલ મુજબ કુલ 30 લાખ કરોડથી પણ વધારે નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત ટોપના ત્રણ રાજ્યોમાં સામેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ