બેંકિંગ / SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બેંકે FD પરના વ્યાજદર ઘટાડ્યા, જાણી લો નવા વ્યાજદર

state bank of india sbi reduces its interest rates on fixed deposits by 20 basis points know new fd rates

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના ગ્રાહકોને ફરી એકવાર ઝટકો આપ્યો છે. એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજદરો ઘટાડી દીધા છે. SBIએ બે કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર વ્યાજ 1-2 વર્ષની અવધિ પર 0.20 ટકા સુધી ઘટાડી દીધું છે. એટલે કે હવે SBIની FD પર મળનારો ફાયદો ઘટી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ