બેંકિંગ / મિડલ ક્લાસ લોકો માટે મોટા સમાચાર, SBI 31 ડિસેમ્બર સુધી આપી રહી છે આ મોટી સ્કીમનો ફાયદો

State Bank of India offers attractive interest rates on home loans

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) ઘર ખરીદવાનું સપનું જોઈ રહેલાં લોકો માટે એક ખાસ સ્કીમ લઈને આવી છે. એસબીઆઈએ હોમ લોન પર વ્યાજદર ઘટાડી દીધા છે. એસબીઆઈની નવી ઓફર હેઠળ જો તમે 31 ડિસેમ્બર 2019 સુધી હોમ લોન લો છો તો, 1 જાન્યુઆરી 2020થી તમારી 0.25 ટકા ઓછો વ્યાજ ચૂકવવાનો રહેશે. એસબીઆઈએ ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ