તક / SBI કાલથી વેચશે સમગ્ર દેશમાં સસ્તા મકાન, ખરીદવાની ગણતરી હોય તો વાંચી લેજો 

State Bank of India mega property e auction across India starts tomorrow know these important things NDSS

સસ્તુ ઘર ખરીદવાનું વિચારો છો તો તમારા માટે ખુબ સારી તક છે. દેશની સૌથી મોટી સરકારી બેઁક સ્ટેટ બેઁક ઓફ ઇન્ડિયા સસ્તામાં પ્રોપર્ટીની નીલામી કરવા જઇ રહી છે. આ નીલામી આવતીકાલ એટલે કે 30 ડિસેમ્બરથી શરૂ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ