સુવિધા / SBIના 42 કરોડ ગ્રાહકો માટે મોટી ખબર, હવે ATMને લઈને શરૂ કરાઈ આ ખાસ સેવા

State Bank of India ATM Services Personal Banking  SBI OTP-based ATM cash withdrawal

છેલ્લા નાણાકીય વર્ષમાં છેતરપિંડીનો સૌથી મોટો શિકાર દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ બની છે. એસબીઆઇ દ્વારા આ સમયગાળા દરમિયાન 44,612.93 કરોડની છેતરપિંડીથી જોડાયેલ 6964 કેસ નોંધાયા હતા. આ રકમ છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન 18 સરકારી બેંકોમાં છેતરપિંડીની કુલ રકમના 30 ટકા જેટલી છે. આ જ કારણથી એસબીઆઈ વધુ સારી સેવા માટે સતત પગલા લઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ