આ છે વિકાસ! / પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારતમાં ભુખમરો વધારે, 117 દેશોના રિપોર્ટમાં 102નું સ્થાન

 Starvation in India is even higher than Pakistan and Bangladesh, ranking 102 in 117 countries report

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(વૈશ્વિક ભૂખ સૂચકાંક) એટલે કે GHIનાં સ્કોરનાં મુદ્દે દેશોને 100 સિવિયરિટી સ્કેલ(ગંભીર માપદંડ) પર ચકાસવામાં આવે છે. જેમાં શૂન્ય (કોઈ ભુખમરી નહી) ને સારું માનવામાં આવે છે. જો કોઈ દેશ શૂન્ય પર કે એક પર હોય તો તેની સ્થિતી સારી છે એમ માનવું. જો કે આ રિપોર્ટ મુજબ ભારત ભુખમરાની સ્થિતિ ખૂબ ખરાબ છે..

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ