Ek Vaat Kau / સ્ટાર્ટ અપ શરૂ કરવા સરકાર આપે છે 21 લાખ રૂપિયાથી વધુ

હવે સ્ટાર્ટ-અપ કલ્ચર વધી ગયું છે ત્યારે ગુજરાતના નવયુવાન હવે નાનો-મોટો બિઝનેસ શરૂ કરવા માટે વિચારતો હોય છે. પરંતુ ઘણી વખતે આઈડ્યા તો ઈનોવેટીવ હોય છે પરંતુ તેને શરૂ કરવા માટે ફંડના અભાવે શરૂ થઈ શકતું નથી. તેથી જ સરકારે ઇનોવેશન્સ (નવીનતા) પ્રદાન કરતા બિઝનેસ માટે સહાય આપવાની યોજના શરૂ કરી છે. જેમાં પસંદગી પામતા પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા 21.20 લાખ રૂપિયાની સહાય અપાય છે. ત્યારે જાણો તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો...

બ્રેકિંગ ન્યૂઝ