લોકડાઉન / આજથી અમદાવાદમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ, શહેરથી 45 ફ્લાઇટ અન્ય રાજ્યોમાં જશે

આજથી અમદાવાદમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ થઇ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટથી દરરોજ 90 ફ્લાઇટ ઓપરેટ થશે. અમદાવાદથી 45 ફ્લાઇટ અન્ય રાજ્યોમાં જશે અને આવશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવનાર મુસાફરે ક્વોરન્ટાઇન થવું પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ