શિક્ષણ / આજથી ગુજરાતની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ, કોઇપણ વિદ્યાર્થીને શાળામાં નહીં બોલાવાય

Starting a new academic session in schools from today, no student will be called to school

ગુજરાતમાં આજથી નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. આજથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. કોઇપણ વિદ્યાર્થીને શાળામાં નહીં બોલાવાય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ