તમારા કામનું / સવારે ઉઠતાની સાથે જ કરવા લાગો છો ફોનનો ઉપયોગ? મગજ પર થઈ શકે છે ગંભીર અસર, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Start using your phone as soon as you wake up in the morning Can have serious effects on the brain know what experts say

મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ હાથમાં ફોન લઈ લે છે અને ધીરે ધીરે આ આદત બની જાય છે. પરંતુ ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે તેની અસર ખૂબ જ ખરાબ થઈ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ