બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Start this business at just Rs 25,000 and earn Rs 1.40 lakh

ફાયદો / માત્ર 25 હજારમાં શરૂ કરો આ બિઝનેસ અને 1.40 લાખ રૂપિયાની કરો કમાણી

Anita Patani

Last Updated: 12:01 PM, 31 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા રૂપિયા કમાવા માટે બિઝનેસ કરવો સૌથી બેસ્ટ આઇડીયા છે પરંતુ ઓછી મૂડીમાં બિઝનેસ કરી રૂપિયા કમાવા તે સ્માર્ટ બિઝનેસ છે.

  • 25 હજાર રૂપિયામાં કરો આ બિઝનેસ 
  • ઓછી મૂડીમાં વધારો ફાયદો 
  • લાખોમાં કરો કમાણી અને મેળવો ફાયદો 


પૌઆને ન્યૂટ્રિટિવ ફૂડ માનવામાં આવે છે. પૌઆ ખાસ કરીને નાસ્તામાં ખાવામાં આવે છે. કારણકે તેને બનાવવા અને પચાવવા બંને આસાન છે. આ જ કારણ છે કે પૌઆ માર્કેટમાં ઝડપથી વધી રહ્યા છે. આવામાં પૌઆનુ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાંખીને બિઝનેસ શરૂ કરવાથી તમને ફાયદો થશે. 

90 ટકા મળશે લોન 
khadi village industries commission દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર પૌઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ કોસ્ટ લગભગ 2.43 લાખ રૂપિયા છે અને સરકાર તમને 90 ટકા સુધી લોન આપે છે. એટલે કે તમારી પાસે 25 હજાર રૂપિયા ગોય તો આ બિઝનેસ શરૂ કરી શકો છો. 

આટલો આવશે ખર્ચ 
KVICની રિપોર્ટ અનુસાર 2.43 લાખ રૂપિયાનુ ઇનવેસ્ટમેન્ટ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. લગભગ 500 વર્ગફૂટ સ્પેસમાં તમે આ યુનિટ લગાવી શકો છો. જેના પર તમારે 1 લાખ રૂપિયા ખર્ચવા પડશે. તમારે પૌઆ મશીન, સિવ્સ, ભઠ્ઠો, પેકિંગ મશીન ડ્રમ વગેરે પર 1 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જે રીતે તમારે 2 લાખ રૂપિયા ખર્ચાશે. જ્યારે વર્કિંગ કેપિટલ તરીકે માત્ર 43 હજાર રૂપિયા ખર્ચવામાં આવશે. 

કેટલી થશ કમાણી 
પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રૉ મટેરિયલ લેવુ પડશે જેના પર લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. તે સિવાય તમારે લગભગ 50000 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જેની કોસ્ટ ઓફ પ્રોડક્શન 8.60 લાખ રૂપિયા આવશે. માટે તમને લગભગ 1.40 લાખ રૂપિયાની કમાણી થશે. 

આ રીતે મળશે લોન 
જો તમે KVICની રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો છો તો ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન અપ્લાય કરી શકશો અને તમારી લોન અપ્રુવ થવા પર 90 ટકા સુધીની લોન મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

KVIC business business loan બિઝનેસ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ