જો તમે યુવા ખેડૂત છો તો મોદી સરકાર બિઝનેસ માટે આપશે આટલા લાખની લોન | start private soil testing centres help farmers know guidelines and establishment soil testing projects soil health card day

યોજના / જો તમે યુવા ખેડૂત છો તો મોદી સરકાર બિઝનેસ માટે આપશે આટલા લાખની લોન

start private soil testing centres help farmers know guidelines and establishment soil testing projects soil health card day

નરેન્દ્ર મોદી સરકારે ગ્રામીણ યુવાનોને રોજગાર આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે કૃષિ મંત્રાલય હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ યુવાનો અને કિસાનો કે જેમની ઉંમર 18થી 40 વર્ષની હોય તેઓ સોઇલ ટેસ્ટ લેબોરેટરીની સ્થાપના કરી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ