તમારા કામનું / ગોવા જવા પેકિંગ શરૂ કરી દો! આ તારીખથી શરૂ થઈ રહ્યું છે વર્ષનું સૌથી મોટું ફેસ્ટિવલ, યુવાનોમાં છે જબરો ક્રેઝ

Start packing for Goa The biggest festival of the year is starting from this date

જો તમે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 28 ડિસેમ્બરનો દિવસ તમારા માટે બેસ્ટ રહેશે કારણ કે ત્યાં ધમાકેદાર અને એશિયાનો સૌથી મોટો સનબર્ન ફેસ્ટ થવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ