અમૃત મહોત્સવ /  VIDEO: 'હર ઘર તિરંગા'ની શરૂઆત, ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Start of 'Har Ghar Tiranga', Home Minister Amit Shah hoists the national flag at his residence

અમિત શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ