બેસ્ટ ફૂડ / રોજ આ ફૂડ ખાવાનું શરૂ કરી દો, મહિલા અને પુરૂષો બંનેના વાળ ખરતાં થઈ જશે બંધ

Start eating these Best foods to reduce hair fall problem

આજકાલ ભાગ્યે જ કોઈ એવું હશે, જેના વાળ નહીં ખરતાં હોય. વાળ ખરવાની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે, માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરૂષોના પણ પુષ્કળ વાળ ખરવા લાગ્યા છે. વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. જોકે, તમે શું અને કેવું ખાઓ છો એ પણ વાળ ખરવા પાછળનું મોટું કારણ છે. વાળના વિકાસ માટે વિટામિન એ, સી, ઈ, બી-5. બી-6, આયર્ન, ઝિંક, પ્રોટીન, ફેટી એસિડ જેવા પોષક તત્વો જરૂરી છે. શરીરમાં આ તત્વોની કમી થવા પર વાળ વધુ ખરવા લાગે છે. પણ કેટલાક એવા સુપરફૂડ્સ છે જેમાં ભરપૂર પોષક તત્વો હોય છે અને તેને ખાવાથી વાળ ખરતાં રોકાય છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ