અમદાવાદ / અંગ્રેજોએ શરૂ કરેલી ઐતિહાસિક લો લાઇબ્રેરીમાં પુસ્તક શોધવામાં ‘ઢૂંઢતે રહ જાઓગે’ જેવો ઘાટ

Start by Englishman Historical Law Library book

બ્રિટિશ સમયમાં અંગ્રેજોએ શરૂ થયેલી અમદાવાદની એક માત્ર લો લાઈબ્રેરીનાં હજારો દુર્લભ પુસ્તકો જેમ તેમ ગોઠવી દેતાં વધુ એક વખત વિવાદ સર્જાયો છે. લો લાઈબ્રેરીનું રિનોવેશન થવાને કારણે છેલ્લા એક વર્ષથી તે બંધ હાલતમાં હતી. એક લાખ રૂપિયાના ખર્ચી જેલ કમ્પાઉન્ડમાં પડેલાં બે લાખ પુસ્તકોને લાઈબ્રેરીમાં લાવીને રેક પર ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ કયું પુસ્તક ક્યાં છે તેની જાણ વકીલોને પણ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ