ચિંતા / નવું વર્ષ, નવા કોરોનાની નવી ગણતરી શરૂ : ભારતમાં સંક્રમિતોનો આંકડો ચિંતાજનક

Start a new count of new corona

બ્રિટનથી ભારત પહોંચેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારમાં કોરોના વાયરસના નવા પ્રકારના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બ્રિટનના એક નવા વાયરસથી 14 લોકો સંક્રમિત થયા છે. તેની સાથે જ દેશમાં તેની સંખ્યા 20 થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ