વિવાદ / 3 મિનિટ મોડા આવવા પર મહિલા કર્મચારીને કાઢી મૂકી, આ મોટી કંપનીમાં ભયંકર બબાલ

starbucks fires a women employee for coming three minutes late on duty

કૉફી કંપનીએ એક દિવસ કામ પર ત્રણ મિનિટ મોડુ આવવાનુ કારણ આપીને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી દીધી. કંપનીએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે પહેલા જ કર્મચારીઓ સાથે તેના સંબંધો સારા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ