ક્રિકેટ / વેસ્ટ ઈન્ડીઝ સિરિઝ પહેલા ટીમ ઈન્ડીયાને ઝટકો, સ્ટાર બેટ્સમેન થયો કોરોના પોઝિટીવ, રમવા પર સસ્પેન્સ

Star India batter K L Rahul tests positive for COVID-19

આવતીકાલથી શરુ થનારી વેસ્ટ ઈન્ડીઝ સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ