આરોપ / એણે 10 હજાર મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા છે...: સ્ટાર ફૂટબૉલર પર રેપ પીડિતાનો ગંભીર ખુલાસો

star footballer is accused in a rape case

મેનચેસ્ટર સિટીનાં સ્ટાર ફૂટબોલર બેંજમિન મેંડી પર રેપનાં માનલામાં સુનાવણી ચાલી રહી છે. પીડિતાનું કહેવું છે કે મેંડીએ કહ્યું કે તેણે 10,000 મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ