પ્રચાર / જૂનાગઢમાં સભા સંબોધતા હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર ઢોલરિયાએ ભાજપમાંથી ફોર્મ ભરતા કર્યા પ્રહાર

star campaigner Hardik Patel Junagadh district local body elections

28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે આજે સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના મજેવડી ખાતે સભા સંબોધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ