ક્રિકેટ / હાર્દિકે રોહિત શર્માને ગાળ આપી? ટ્વિટર પર વાયરલ વીડિયો ટ્રેન્ડ કરાવી પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે લોકો

star all rounder hardik pandya abused rohit sharma video viral on social media india vs england

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને હાર્દિક પંડ્યાનો વીડિયો ગણાવવામાં આવી રહ્યો છે અને ક્રિકેટ પ્રેમીઓ એવો દાવો કરી રહ્યાં છે કે તેમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માને અપશબ્દ કહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ