વોર્નિંગ / મહારાષ્ટ્રમાં અમિતાભ અને અક્ષયની ફિલ્મો રિલીઝ તો શું શૂટ પણ નહીં થવા દઈએ : કોંગ્રેસે આપી ચીમકી

standing-with-them-bjp-backs-amitabh-akshay-after-maha-congress-threatens-to-stop-films-shooting

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે ફિલ્મી એક્ટરો અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારને એક સવાલ પૂછ્યો હતો કે તેઓ શા માટે પેટ્રોલ વગેરેની ઊંચી કિંમતો અંગે મૌન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ