પરિણામ / ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા, છેલ્લા 8 વર્ષનું સૌથું ઊંચુ પરિણામ

standard 12th result online student

રાજ્યમાં આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની gsebની વેબસાઈટ પર પરિણામ જોઈ શકે છે. ધોરણ-12 સામાન્ય  પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. જે છેલ્લા 8 વર્ષનું સૌથું ઊંચુ પરિણામ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ