Result / 12 સાયન્સનું પરિણામ જાહેરઃ 84.69 ટકા સાથે રાજકોટ પ્રથમ નંબરે, સુરતના 19 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં

Standard 12 Science results Declare ahmedabad rajkot vadodara

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર મુકાયું છે. જો કે ધોરણ 12 સાયનસમાં 1.16 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 83,111 વિદ્યાર્થીઓ પાસ થતા ધો.12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ