ગાંધીનગર / ધો-12 બોર્ડની સાયન્સ, કોમર્સ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

standard 12 board science general stream exam program

રાજ્યમાં એક તરફ રાજ્યમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ધોરણ 10ની બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ