પેપર વાયરલકાંડ / બૉર્ડનું પ્રશ્નપત્ર વિતરણ બાદ તરત જ વાયરલ થયું હોવાનો દાવો, હજુ મોટા ખુલાસા થાય તેવી આશંકા

standard 10th hindi paper leak case big explanation

ધોરણ 10નું હિન્દીનું પેપર વિતરણ બાદ તરત જ વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પેપર અડધો કલાક પહેલાં નહીં પરંતુ અઢી કલાક પહેલાં વાયરલ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ