આનંદો / આવતીકાલે જાહેર થશે ધોરણ-10નું પરિણામ, આ વેબસાઇટ પરથી ઘરે બેઠાં જોઇ શકાશે

standard 10 examination results declare on june 8

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ