તૈયારી / ધોરણ 10 અને 12ના વર્ગો શરુ થતાં વિદ્યાર્થીઓને ભણાવાને લઇને શિક્ષકોએ આ કામ બે વાર કરવું પડશે

standard 10 and 12 student teacher subject teaching

કોરોના મહામારીના કારણે છેલ્લા આઠ મહિનાથી સ્કૂલો બંધ રાખવામાં આવી છે. રાજય સરકાર દ્વારા ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે  ધોરણ ૧૦ અને  ૧૨ની શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સથી કલાસમાં વધુમાં વધુ ૨૫ વિદ્યાર્થીને બેસાડવાના હોવાથી જે તે વિષય શિક્ષકે એક જ વર્ગમાં બે વાર ભણાવવો પડશે. એસઓપી પ્રમાણે માત્ર ચાર કલાક જ અભ્યાસ કરાવાનો હોવાથી મુખ્ય વિષય ભણાવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ