GSEB / બોર્ડની પરીક્ષામાં આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી, ગેરરીતિ રોકવા માટે કરાઇ આ વ્યવસ્થા

Standard 10 and 12 GSEB board exam 2020 Preparation gujarat

5 માર્ચે યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય માટે CCTV સુવિધા ધરાવતી જ શાળાઓમાં પરીક્ષાના કેન્દ્ર આપવામાં આવ્યાં છે, તેમજ વિદ્યાર્થીઓને ટિકિટ વિતરણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. શાળાના પ્રવેશદ્વાર પાસે શિક્ષકો રિસિપ્ટની ચકાસણી કરશે. તો બોર્ડના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ