BIG NEWS / નહીં થંભે એસ.ટી બસના પૈડા: માજી સૈનિકો બાદ હવે ST કર્મીઓની હડતાળ પૂર્ણ, 25 વર્ષ જૂના પડતર પ્રશ્નોનો અંત

ST workers strike closed after ex servicemen strike

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાલ રાજ્યમાં 15થી વધુ આંદોલનો ચાલી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ માજી સૈનિકોનું આંદોલન સમેટાયા બાદ રાજ્યમાં વધુ એક આંદોલન સમેટી લેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ