આંદોલનના ભણકારા / 22 સપ્ટેમ્બરે ST બસથી મુસાફરી કરવાના હોવ તો પહેલા જાણી લેજો આ સમાચાર, નિગમે લીધો છે મોટો નિર્ણય

ST Corporation employees will agitation against Gujarat Govt

ચૂંટણી પૂર્વે ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. એટલે કે આરોગ્યકર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકો બાદ હવે ST નિગમના કર્મચારીઓ આંદોલનના મૂડમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ