સૌરાષ્ટ્રમાં ST બસોના પૈડા થંભ્યા, 110 ટ્રેનો રદ્, આ વિસ્તારની વિમાની સેવા પણ બંધ | ST buses trains airport service Saurashtra gujarat vayu cyclone

વાયુ / સૌરાષ્ટ્રમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પર, જાણો બસ-ટ્રેન અને હવાઈ સેવાની સ્થિતિ

ST buses trains airport service Saurashtra gujarat vayu cyclone

વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રમાં એસટી બસના પૌડા થંભી ગયા છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસ 14 જૂન સુધી રદ કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ રેલવેએ ગુજરાતના વિવિધ રૂટની 110 ટ્રેનોને રદ કરી દિધી છે. પોરબંદર, દીવ, ભાવનગર, કંડલા વિસ્તારમાં વિમાની સેવા બંધ કરી દિધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ