લોકડાઉન / ગુજરાતમાં આ ખાસ નિયમો સાથે ST બસ શરુ, જુઓ બસસ્ટેશન પર શું છે પરિસ્થિતિ

લોકડાઉન 4.0 દરમિયાન સરકાર દ્વારા ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં ST બસ સેવા શરૂ કરાઈ છે. રાજકોટ, સુરત અને વડોદરામાં બસ સેવા શરૂ થઈ છે. બસ શરૂ કરાય તે પહેલા સેનેટાઈઝ પણ કરાઈ. ST વિભાગ દ્વારા મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ST બસમાં મુસાફરોને બેસાડવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ