લોકડાઉન / રાજકોટમાં તબક્કાવાર નવા રૂટ પર શરુ થઇ ST બસ સેવા, હેલ્પલાઈન નં. જાહેર

લોકડાઉન 4.0 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં ST બસ સેવા શરૂ કરાઈ છે. રાજકોટ, સુરત અને વડોદરામાં બસ સેવા શરૂ કરાઇ છે. રાજકોટ શહેરમાંથી આજે અન્ય 3 જિલ્લા માટે ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ