કોરોના / અમદાવાદ-સુરતમાં મુસાફરો માટે મોટા સમાચાર, ST બસ પર લેવાયો મોટો નિર્ણય

st bus will not run on surat route for more seven days

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં જતા કેસને ધ્યાનમાં રાખીને સુરતમાં એસટી બસોના સંચાલન પર લગાવવામાં આવેલ રોકને વધુ સાત દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે. હવે અમદાવાદ-સુરત રૂટ પર વધુ સાત દિવસ સુધી બસ દોડશે નહીં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x