લૉકડાઉન / ખુશખબર : આવતીકાલથી આ રૂટ પર ST બસ દોડતી થશે, અમદાવાદમાં શરૂ નહીં થાય

ST bus service will start in Gujarat from tomorrow

ગુજરાતમાં કોરોના સંકટ ઘેરાયેલું છે અને અમદાવાદની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ તમામ બાબત વચ્ચે રાજ્ય સરકારે લૉકડાઉન-4.0માં ગુજરાતમાં કેટલાક નિયમો સાથે મોટી છૂટછાટ આપી છે. ત્યારે રાજ્યમાં પરિવહનને લઇને પણ મહત્વની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે કરી હતી. ત્યારે આવતીકાલથી રાજ્યમાં ST બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x