Ek Vaat Kau / રાજ્યમાં ST બસો થઈ દોડતી, જાણો રૂટ અને નવા નિયમો

કોરોના મહામારીને લઇને લૉકડાઉન 4.0 લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ લૉકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ અંતર્ગત હવે રાજ્યમાં ST બસો દોડતી થઇ છે. ત્યારે જાણો રૂટ અને નવા નિયમો Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ