નિર્ણય / STને લઇને મહત્વના સમાચાર, અમદાવાદથી આ શહેરમાં આવતી-જતી બસ પર લગાવાઇ રોક

ST Bus important news ahmedabad to surat entry stop

ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ અનલોક-2માં સૌથી મહત્વના નિર્ણય રાજ્યમાં ST બસ સેવાની સર્વિસને રાબેતા મુજબ કરવાને લઇને લેવામાં આવ્યો. જેમાં ગઇકાલથી હવે એક્સપ્રેસ બસની સેવા શરૂ કરવામાં આવી. જ્યારે આજથી અમદાવાદ શહેરનું સૌથી વધુ ધમધમતુ એસટી બસ સ્ટેન્ડ ગીતા મંદિર શરૂ કરવામાં આવ્યું. જો કે તેમ છતાં સુરત શહેરમાં વધતા કેસને લઇને સુરતથી આવતી તેમજ અમદાવાદથી સુરત જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ