મહત્વના સમાચાર / હવે આ રૂટની આવતી-જતી એસ.ટી બસ અમદાવાદમાં બંધ, કોરોના વધતાં લેવાયો નિર્ણય

st bus important news ahmedabad to surat coronavirus

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં સુરત શહેર કોરોનાનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કેસને લઇને સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ