Video / એસટી બસ ડ્રાઈવરની મનમાની, લોખંડની પાઈપથી મહિલાને ફટકારી

રાજકોટમાં ST બસ ડ્રાઇવરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ-પોરબંદર રૂટની બસના ડ્રાઇવરનો વીડિયો સામે આવ્યો છે. બસ અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ST બસના ડ્રાઇવરે કારમાં બેઠેલી મહિલાને માર માર્યો હતો. લોખંડના પાઇપથી મહિલાને ઇજા પહોંચાડી હતી. મહિલાને હાથમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ