યૂટિલિટી / કોરોનામાં મૂંઝાશો નહીં, ક્યાંય પણ જવું હોય, કરો 1 ફોન ને જાણી લો બસનો ટાઇમ, આ છે ગુજરાત ST બસ ડેપોના નંબર્સ

st bus depo inquiry numbers of gujarat

આજે અમે આપને આપના શહેરના બસ ડેપોના નંબર્સ આપી રહ્યા છીએ જેને તમે સેવ કરીને તમારા ફોનમાં રાખી શકો છો અને જરૂર પડે ત્યારે તરત જ 1 કોલ કરીને તમારું કામ સરળ બનાવી શકો છો. તો નોંધી લો આ ખાસ અને જરૂરી ગણાતા નંબર્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ