અચ્છે દિન / યુવાનો માટે ખુલ્યો નોકરીનો પટારો, 797 સરકારી જગ્યાઓની પડી ભરતી, મળશે તગડો પગાર અને બીજા ભથ્થાં

SSC recruitment 2022: Application invited to fill up 797 vacant posts, Check details

કેન્દ્ર સરકાર હેઠળના સ્ટાફ સિલેક્શન કમિશને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી લગભગ 797 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ