સાઉથ / આ ડિરેક્ટરને મળ્યો બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ, સ્પીચ બાદ મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

ss rajamouli wins best director for rrr at nyfcc gets a loud cheer

હાલમાં એસએસ રાજામૌલીએ ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ પોતાના નામે કર્યો. નિર્દેશકે પોતાની પત્ની રમા રાજામૌલી, પુત્ર એસએસ કાર્તિકેય અને પરિવારની સાથે એવોર્ડ શોમાં ભાગ લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ