ખર્ચ / શું ફિલ્મનો આ એક સીન હશે 45 કરોડ રૂપિયાનો?

SS Rajamouli to spend Rs 45 crore on epic battle sequence

બાહુબલી જેવી મોંઘી ફિલ્મ બનાવનાર એસએસ રાજામૌલી હવે પોતાની આગળની ફિલ્મ 'RRR' પર કામ કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે રાજામૌલી આ ફિલ્મમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆરની ઉપર એક એક્શન સીન ફિલ્માવશે જેની કિંમત 45 કરોડ રૂપિયા હશે.

બ્રેકિંગ ન્યૂઝ