સાઉથ / બોક્સ ઓફિસ બાદ RRR ફિલ્મનો ગ્લોબલ ડંકો, 50 બેસ્ટ ફિલ્મોની લિસ્ટમાં ટોમ ક્રૂઝને પણ પછાડ્યા, ટોપ 10માં સ્થાન

ss rajamouli jr ntr ram charan starrer rrr ranks 9th in global list of top 50 films of 2022

એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર વારંવાર પોતાની સફળતાનો નવો ઈતિહાસ લખી રહી છે. એક તરફ જ્યાં આ ફિલ્મે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. તો હવે તેની ગણતરી આ વર્ષની બેસ્ટ ફિલ્મોમાં થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ