રિલીઝ ડેટ / 4 વર્ષ બાદ શાહરૂખ ખાન આવી રહ્યો છે મોટા પડદે, આ ફિલ્મનું ટીઝર લોન્ચ, જાણો રિલીઝ ડેટ

srks magic will hit the screens after 4 years with the release date of pathaan

શાહરૂખ ખાન પાછા આવી ગયા છે. સોશિયલ મીડિયાથી લઇને દરેક ચાહકોના મોંઢા પર આ વાત છે. કારણકે છેલ્લાં 4 વર્ષથી શાહરૂખ ખાનની સિનેમાઘરમાં વાપસીથી દર્શકોથી લઇને ક્રિટીક્સ બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ