બોલિવુડ / બોલિવુડમાં કોરોનાનો બીજો કેસ, શાહરૂખની ફિલ્મના પ્રોડ્યુસરની દિકરી પોઝિટિવ

 SRKs Friend & Producer Karim Morani’s Daughter Shaza Morani Tests COVID-19 Positive

આખી દુનિયામાં કોરોના વાયરસની સામે જંગ લડી રહી છે. દેશમાં પણ કોરોના સંક્રમિતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોના સંખ્યામાં સામાન્ય જનતાની સાથે સાથે બોલિવુડ સેલેબ્સ પણ આવી રહ્યા છે. અગાઉ બોલિવુડ સિંગર કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જોકે હવે વધુ એક ફિલ્મી હસ્તીને કોરોનાએ શિકાર બનાવ્યો છે. આ સાથે જ બોલિવુડમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ