લાલ 'નિ'શાન

Video / બોલિવુડના કિંગ ખાને દુનિયાના સૌથી ધનિક વ્યકિત પાસે બોલાવી દીધો પોતાની ફિલ્મનો ડાયલોગ અને પછી…

SRK Makes Amazon Boss try his hand at don dialogue

એમેઝોનના ફાઉન્ડર તથા CEO જેફ બેઝોસ ગુરુવાર (16 જાન્યુઆરી)ની સાંજે મુંબઈમાં ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે એમેઝોન પ્રાઈમ વીડિયોની મેગા ઈવેન્ટમાં આવ્યા હતાં. ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર આવેલા બેજોસ છેલ્લાં દિવસે ઈવેન્ટમાં એક્ટર શાહરુખ ખાન તથા ઝોયા અખ્તર સાથે સ્ટેજ શૅર કર્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ