જમ્મુ-કાશ્મીર / સુરક્ષાદળો માટે આતંકીઓ નહીં, તેમના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ છે સૌથી મોટો પડકાર

srinagar terrorist are not but the ogw is the big challenge for security forces

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સતત વધતા જતા દબાણ અને કડક કાર્યવાહીના કારણે સક્રિય આતંકવાદીઓની સંખ્યા ભલે ઘટી રહી હોય, પરંતુ હવે બહુ ઝડપથી વધી રહેલી ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબલ્યુ)ની સંખ્યા સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ